કેરોસીન - (A Short Story) લેખક: પાર્થ નાણાવટી
મળસ્કે હાઇવે પરની ટ્રકોના અવરજવરના અવાજની શરુઆત થઈને મહિપતસિંહ જાગી ગયા. રાતના, આ લાંબા હાઇવે પરની જુદી જુદી હોટેલોમાં બે ચાર કલાકની ઊંઘ ખેંચી, ટ્રકચાલકો વહેલી પરોઢે નીકળી પડતા - એમની લાંબી સફર પર. વલસાડ, મુંબઈ, પુના, આ બાજુ જયપુર ને રાજસ્થાન , કોક વળી દિલ્લી તો કોક બિહાર ને ઝારખંડ, અમુક તો વળી છેક કલકત્તા જતા. જાણે એક બીજો નવો દેશ ન હોય એવું લાગતું કલકત્તા સાંભળતા ત્યારે.
Write a comment ...