Kavita

તારી ને મારી,

વાત નથી,

વાત છે,

આપણા 

અટકી ગયેલા

સંવાદની.

મોસમો ફરીથી,

મ્હોરી ઉઠશે,

જરૂર છે,

એક લાગણીઓના,

ધોધમાર,

વરસાદની.

-પાર્થ


Write a comment ...

પાર્થ નાણાવટી (Parth Nanavati)

વાતો । વાર્તાઓ । વિચારો